preloader

શ્રીમતી એલ એન્ડ ટી સી મહેતા આર્ટસ કોલેજના વર્તમાન વિદ્યાર્થીની સરપંચ તરીકે ચૂંટાયા

શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજના સેમેસ્ટર ૬માં સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીની ક્રિષ્ણાબેન રામસિંગ રાજપુત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે. અભ્યાસકાળ દરમિયાન નેતૃત્વ પાઠ શીખીને વિદ્યાર્થી અવસ્થામાં જ લોકસેવાને સમર્પિત થનાર ક્રિષ્ણાબેનની જાહેર જીવનની સફળતા અંગે સમગ્ર કોલેજ પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!

19.1