preloader

ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૃતીય વિજેતા

તા: ૧૭/૪/૨૦૨૨ ના રોજ શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટસ કોલેજમાં સેમેસ્ટર-૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોની અબ્દુલ્લાહ ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ૮૧ કિલો. વર્ગમાં તૃતીય વિજેતા થયા છે. અભિનંદન!

11.1