શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજમાં સેમેસ્ટર – ૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી શ્રી અબદુલ્લાએ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં જૂડોની રમતમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન!